ચોમાસુ / ખેડૂતોની ચિંતા વધી! રાજ્યના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

Precipitation with heavy winds in these areas of the state

અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેસરને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે પણ વરસાદે ફરી ઝંઝાવાતી બેટીંગ શરૂ કર્યું છે. સોરાષ્ટ્રના ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે. નાવદ્રા, ભેટાળી સહિતના ગામોમાં વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો થયો છે. ખેડૂતોના મગફળીના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ