મદદ / જો કોઇ વસૂલે વધારે GST, તો અહીંયા કરો ફરિયાદ

the-precces-of-register-complaint-at-national-anti-profiteering-authority

જો કોઇ બિઝનેસમેન અથવા તો કોઇ સંસ્થા તમારા પાસેથી વધારે GST વસૂલે અથવા તો ખોટા માર્ગેથી નફો કરે તો તમે નેશનલ એન્ટિ-પ્રોફિટિયરરીંગ ઓથોરિટી (NAA) પાસે ફરિયાદ દાખલ કરાવી શકો છો. વેપારીઓ GST નિયમોનો ગેરલાભ ન લે એ ખાતરી કરવા માટે સરકારે GST એક્ટ હેઠળ આ સંસ્થાની રચના કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ