સાવચેતી / ઑનલાઈન ફૂડ મંગાવતા હોવ તો ડિલીવરી લેતી વખતે આટલું ધ્યાન રાખશો તો ચિંતા નહીં રહે

precautions for ordering online food amid corona virus

બે અઠવાડિયા સુધી ક્વોરંટાઈનમાં રહ્યા પછી દરેકને ખ્યાલ તો આવી જ ગયો હશે કે કોરોનાવાયરસના સંક્રમણથી બચવા ઘરની અંદર તેમજ સેનિટાઇઝ રહેવામાં જ સમજદારી છે. આ ઉપરાંત, બહારનો સમાન ઘરે લાવવામાં આપણે હાલની પરિસ્થિતીને અનુકૂળ રીતે આપણાં દૈનિક જીવનમાં ઘણા ફેરફાર અને સુધારા કર્યા છે. જેમાંથી એક છે ઘરે આવતી ફૂડ ડિલિવરી. ત્યારે ઑનલાઈન ફૂડ તમે પણ મંગાવો છો હાલ કોરોના વાયરસના સંકટમાં આટલી બાબતોનું રાખશો ધ્યાન તો ચિંતા નહીં રહે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ