ફાયદાકારક / દરેક પ્રકારના ઈન્ફેક્શન અને આંતરડાના રોગથી બચાવે છે આ અલગ-અલગ રસ, જાણો કઈ સમસ્યામાં કયું પીવું

Precautions for Fruit and Vegetable Juices and its benefits

આયુર્વેદમાં શાકભાજીઓ અને ફળોના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગોને દૂર કરવાનો અક્સિર ઉપાય છે કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. આ રસ શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દૂષિત પદાર્થોને દૂર કરે છે. સાથે જ વ્યક્તિ કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચીને રહે છે. તો ચાલો જાણીએ ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ધ્યાન રાખવું અને શું છે તેના ફાયદા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ