નવી સુવિધા / મુસાફરોએ નહીં થવું પડે હેરાન: અમદાવાદ એરપોર્ટ પર શરૂ થઈ પ્રી-પેઇડ રિક્ષા સર્વિસ

Pre-paid rickshaw service started at Ahmedabad airport

અમદાવાદ એરપોર્ટ પર આજથી પ્રી-પેઈડ રિક્ષા સર્વિસનો પ્રારંભ શરૂ કરવામાં આવ્યો છે. જેમા મુસાફરોને હવે ટ્રાન્સપોર્ટેશનમાં વધું સરળતા રહેશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ