ગુજરાત / પ્રિ-મોન્સુન એક્ટિવિટીઃ જાફરાબાદનો દરિયો બન્યો તોફાની, નાની બોટોને પરિવહનમાં હાલાકી, 2 દિવસની આગાહી

pre-monsoon activity Meteorological Department forecast Jafarabad saurashtra

રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ પ્રિ-મોન્સુન એક્ટિવિટીની અસર જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ