હેલ્થ ટીપ્સ / સાવધાન ! ડાયાબિટીસ થતા પહેલા શરીરમાં દેખાય છે આ સંકેત, મળો તાત્કાલિક ડૉકટરને

pre diabetes symptoms can be dangerous how to prevent diabetes

દેશમાં ડાયાબિટીસના કેસો ઝડપથી વધી રહ્યાં છે. પરંતુ ડાયાબિટીસમાં સૌથી ખતરનાક હોય છે પ્રી ડાયાબિટીસ. પ્રી ડાયાબિટીસ સ્ટેજ કોઈ પણ વ્યક્તિ માટે વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. પગમાં વધુ પરસેવો થવો, ચક્કર આવવા અથવા તે ભાગ બેરો થઇ જવો પણ પ્રી-ડાયાબિટીસના લક્ષણો હોઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ