મહામારી / ભારતના છ મોટા એરપોર્ટ પર લાગુ પડ્યો આજથી આ નવો નિયમ, ઓમિક્રોનને કાબુમાં લેવા કેન્દ્રનો મોટો નિર્ણય

Pre-booking of RT-PCR Test Mandatory at 6 Int'l Airports from Today as Omicron Looms

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને દેશના 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ