ધર્મ / પૂર્વ જન્મમાં કરેલા પાપના આધારે મનુષ્યના આ જીવનના ભાગ્યનું માળખું થાય છે તૈયાર

Pre birth Sin Trouble this birth

પૂર્વ જન્મના સંચિત કર્માનુસાર આ જન્મમાં જે તે જીવ સુખ-દુઃખ ભોગવે છે. મનુષ્યનો જન્મ થતાં જ આકાશમાં ગ્રહોનો નકશો તેનાં પુણ્ય કર્મ અનુસાર ગોઠવાઈ જતો હોય છે છતાં તેને ભોગવવાં પડતાં દુઃખાદિ મંત્ર, તંત્ર, મણિથી ઓછા કરી શકે છે કે નિયંત્રણમાં રાખી શકે છે. દેવ મનુષ્યના ભાગ્યનું માળખું ઊભું કરે છે, પરંતુ તેમાં રંગ પૂરવાનું કામ પુરુષાર્થનું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ