નિવેદન / એક્શન મોડ: હવે આ રણનીતિથી ભાજપનું ગણિત બગાડશે રાકેશ ટિકૈત, સરકારની ચિંતા વધી

prayagraj-rakesh-tikait-attack-on-government-over-over-farm-laws

રાકેશ ટિકૈત આજકાલ વિવિધ રાજ્યોના પ્રવાસે છે, ખાસ કરીને જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તે રાજ્યોમાં રાકેશ ટિકૈત જનતાને મળીને ભાજપને મત ન આપવા લોકોને અપીલ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ