અલ્યા એ હાવ આવું! / સમોસાં માટે કોંગ્રેસી નેતાઓમાં બરાબરની બબાલ-ગાળાગાળી, પોલીસે FIR દાખલ કરતાં પાર્ટી ટેન્શનમાં!

Prayagraj Congress Workers Fought Over A Samosa Fir Lodged Party Seeks Explanation

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકરોએ સમોસા માટે એકબીજા સાથે મારામારી કરી છે જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાથેજ આ સમગ્ર મામલે પોલીસે પણ ફરિયાદ નોંધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ