ઉત્તર પ્રદેશ / CAAના વિરોધનો અજીબ કિસ્સોઃ કોંગી નેતાએ પૂર્વજોની કબર પર જઈ કર્યું એવું કામ કે હસવું રોકી નહીં શકો

prayagraj congress leader haseeb ahmad caa protest reached ancestors graveyard

દેશભરમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યાં છે ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક કોંગ્રેસી નેતાએ એવી અનોખી રીતે વિરોધ કર્યો કે દેશ ભરમાં લોકો તેની ચર્ચા કરી રહ્યાં છે. તેમનાં વિરોધની રીત જોઈ કેટલાક લોકો ખડખડાટ હસી પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ