બદલાવ / સ્કેમ 1992 : મનોરંજન જગતનો નવો આમિર ખાન પ્રતિક ગાંધી, આ રીતે 10 કિલો વજન કર્યુ કંટ્રોલ

pratik gandhi is new amir khan of bollywood

ડેડિકેશનની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ આમિરખાનનું આવે છે. આમિરખાનને બોલિવૂડના પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે પરંતુ હવેથી તે પ્રતિક ગાંધી કહેવામાં આવશે, કારણકે સ્કેમ 1992માં પ્રતિકે હર્ષદ મહેતાના પાત્ર માટે વજન વધાર્યુ અને બાદમાં માત્ર 58 દિવસમાં 10 કિલો વજન ઉતારી પણ દીધું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ