કોરોના / બોલિવૂડ એક્ટર સત્યજીત દુબેની માતાને થયો કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં કરાયા એડમિટ

prasthanam fame actor satyajeet dubey mother corona positive in hospital

બોલિવૂડ એક્ટર સત્યજીતે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે તેમની માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. એકટરે વિસ્તારથી માતાની તબિયત અને સાથે જ કોરોના વોરિયર્સના પણ વખાણ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ