આમને-સામને / હવે આ મામલે ભાજપ સામે પડ્યો સાથી પક્ષ? ટ્વિટથી મળ્યાં સંકેત

prashant Kishor jdu tweet bjp jdu

જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રાષ્ટ્રીય સિવિલ રજીસ્ટ્રાર ( NRC ) મામલે નામ લીધા વગર ભાજપ પર હલ્લાબોલ કર્યું છે. પ્રશાંત કિશોરે ટ્વિટ કરી જણાવ્યું છેકે 15થી વધારે રાજ્યમાં બિન ભાજપ મુખ્યમંત્રી છે અને આવા રાજ્યમાં દેશની 55 ટકાથી વધારે જનસંખ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ