નિર્ણય / પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે અવમાનના બદલ દોષી ઠરાવ્યા, સજાની સુનાવણી 20 ઓગસ્ટે

Prashant Bhushan convicted of contempt by Supreme Court, sentencing hearing on August 20

સુપ્રીમ કોર્ટદ્વારા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે અને સુપ્રીમ કોર્ટ પર તેમની બે ટ્વીટ્સ બદલ અવમાનનાના આરોપ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. આ મામલે જો કે પ્રશાંત ભૂષણે સોગંદનામું દાખલ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x