સર્વોચ્ચ સન્માન / પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારીકાને ભારત રત્નથી સન્માનિત કરાયા

pranab mukherjee bharat ratna civilian honour bhupen hazarika nanaji deshmukh

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ  રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત ત્રણ હસ્તીઓ નાનાજી દેશમુખ, અને ભૂપેન હજારિકાને ભારત રત્નથી સમ્માનિત કર્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ