VIRAL / એક્ટરે સમુદ્ર તટે સફાઇ કરવા ગયેલા PM મોદી પર કર્યો કટાક્ષ, 'સુરક્ષા વગર કેમેરામેન સાથે એકલા....'

Prakash Raj Tweet Over PM Modi Does Plogging In Beach Of Mahabalipuram

પ્રધાનમંત્રી તરીકે પોતાના પહેલા કાર્યકાળમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી. PM નરેન્દ્ર મોદી ઘણી વખત ઘણા પ્રંસગે સફાઇ કરતા જોવા મળ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ