દરિયાદિલી / લોકડાઉનમાં ગરીબોની મદદમાં લાગેલાં આ બોલિવૂડ એક્ટરને થઈ પૈસાની તંગી, તો કહ્યું-પૈસા તો...

Prakash Raj Financial Resources Depleting By Donating Food To People Tweet Viral

કોરોના વાયરસને કારણે દેશમાં 3 મે સુધી લોકડાઉન છે ત્યારે લોકડાઉનમાં ગરીબ જરૂરિયાતમંદો અને મજૂરો સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેથી બોલિવૂડ સેલેબ્સ આવા લોકોની સતત મદદ કરી રહ્યાં છે. ત્યારે બોલિવૂડ અને સાઉથના એક્ટર પ્રકાશ રાજ પણ પોતાના ફાઉન્ડેશન દ્વારા ગરીબોની મદદ કરી રહ્યાં છે, જોકે, હાલમાં જ પ્રકાશ રાજે એક ટ્વિટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ