સુરત / પોલીસ કમિશનર કચેરીએ નિવેદન આપવા પહોંચેલા સુનિતા યાદવ સાથે પોલીસકર્મીઓએ કર્યું ગેરવર્તન

Prakash kanani controversy Sunita Yadav Police Commissioner Office surat

સુરતમાં વરાછાના માનગઢ પાસે મહીલા પોલીસ કર્મી સુનીતા યાદવ અને ભાજપના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે બોલાચાલી થઇ હતી. જ્યાર બાદ પ્રકાશ કાનાણીના મિત્રો અને મહિલા કોન્સ્ટેબલની બબાલનો ઓડિયો અને વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે રવિવારે મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવને નિવેદન માટે પોલીસ કમિશનર કચેરી બોલાવાયા હતા. કમિશનર કચેરીથી નિકળ્યા બાદ તેઓ મીડિયા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને વાત કરવા લાગ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ