નવી દિલ્હી / જમ્મૂ-કાશ્મીર અનામત (સંશોધન) બિલને પરત લેવા સહિત કેબિનેટ બેઠકમાં આ 6 બિલને મળી મંજૂરી

prakash javadekar central cabinet 6 bill

કેન્દ્રિય કેબિનેટની સંસદ ભવનના એનેક્સી બિલ્ડિંગમાં યોજાયેલી બેઠક દરમિયાન નાગરિકતા સંશોધન અને વ્યક્તિગત ડાટા સુરક્ષા બિલ સહિત કેટલાંક મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્રિય કેબિનેટ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ