વખાણ / આ ભારતીય મહિલાની પ્રશંસા કરતાં જો બાયડને કહ્યું,"ભારતની બેટી હવે અમેરિકાનું બજેટ બનાવશે"

Praising the Indian woman, the new president said,

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને લઈને હારેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ડખાની વચ્ચે નવનિર્વાચીત પ્રમુખ બાયડન હાલમાં પોતાની કેબિનેટ નિર્માણ કરવાની દિશામાં મચી પડ્યા છે. આ જ શ્રેણીમાં ભારતીય મૂળની નીરા ટંડનને બાયડન દ્વારા ખૂબ જ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ