સેવા / એક આદેશ અને સર્જાયુ સંકટ, ત્યારે સિખ સમુદાયે જે કર્યુ તેના વિશ્વમાં થઈ રહ્યાં છે વખાણ

Praise is being given to the world for what the Sikh community did when a crisis arose

શીખ સમુદાયના લોકો સૌને મદદ કરવાના ગુણને લીધે વખણાય છે, કોઈ પણ જગ્યાએ જો કોઈ આફત આવે તો આ લોકો લંગર લઈને પહોંચી જાય છે અને હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં શીખોએ વધુ એક વાર લોકોની એવી મદદ કરી કે ફરીથી તેમની પ્રશંસા થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ