BIG BREAKING / મહારાષ્ટ્ર: 30 જૂને ઉદ્ધવ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે પ્રહાર પાર્ટી, શિંદે-ફડણવીસ બનાવી શકે છે સરકાર

prahar party will present no confidence motion against uddhav government june 30

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે આગામી દિવસો અતિ મહત્વના સાબિત થશે, કારણ કે ત્યાં રાજકારણમાં મોટા ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ