નિવેદન / BJPને નુકસાન પહોંચાડવા વિપક્ષ 'મારક શક્તિ'નો ઉપયોગ કરે છે : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

pragya thakur attacks on opposition over bjp leaders sushma swaraj arun jaitley babulal gaur death

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરની શ્રદ્ધાંજલિ સભામાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિપક્ષ દ્વારા ભાજપના નેતાઓ પર 'મારક શક્તિ'ના ઉપયોગની આશંકા દર્શાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ