ચૂંટણી / પ્રજ્ઞા સિંહે નાથૂરામ ગોડસેને બતાવ્યા 'દેશભક્ત', BJPએ કહ્યું- માફી માંગો

Pragya Singh Thakur says 'Nathuram Godse was a deshbhakt patriot and will remain a deshbhakt

પોતાના નિવેદન મામલે વિવાદોમાં રહેનાર માલેગાંવ બ્લાસ્ટની આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગાંધીજીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને 'દેશભક્ત' બતાવ્યા છે. પ્રજ્ઞા સિંહનું આ નિવેદન હાલમાં જ અભિનેતા કમલ હાસનના એ નિવેદન બાદ આવ્યું છે જેમા એમણે ગોડસેને ભારતનો પહેલો આંતકવાદી કહ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ