મધ્યપ્રદેશ / સાંસદ પ્રજ્ઞા ઠાકુર ગાયબ થયાના પોસ્ટર લાગ્યા તો ભાજપે કહ્યું અહીં સારવાર લઈ રહ્યાં છે

pragya singh thakur aiims cancer eye treatment bjp responds missing posters bhopal

કોરોના સંકટની વચ્ચે ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના 'ગુમ થયા' ના પોસ્ટર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના વિભિન્ન વિસ્તારોમાં જોવા મળ્યા. પ્રજ્ઞા સિંહ ઠાકુરના 'ગુમ થયા'ના પોસ્ટર અલગ-અલગ જગ્યાએ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યું છે કે ગુમ વ્યક્તિની શોધ કરાઇ રહી છે અને નીચે પ્રજ્ઞા સિંહ ઠાકુરની ફોટો લગાવવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ