દુર્ઘટના / નડિયાદના પ્રગતિનગરમાં એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી, 8થી 10 લોકો ફસાયા હોવાની આશંકા

Pragati Nagar Apartment block collpase in Nadiad

નડિયાદના પ્રગતિનગરમાં અપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે આ દુર્ઘટના બની છે. ત્યારે ઈમારત ધરાશાયી થતા કેટલાક લોકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. સ્થાનિક તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ