ગુજરાત / શંકરસિંહે કહ્યું દારૂબંધી હટાવો તો સામે આજે આવ્યું પ્રદિપસિંહ જાડેજાનું મોટું નિવેદન

Pradipsinh Jadeja Statement remove prohibition policy demands shankersinh vaghela

ગુજરાતમાં દારૂબંધી છે. છતાં દારૂ ખુલ્લેઆમ મળે છે. તે વાત આપણે સૌકોઈ જાણીએ છીએ. તેવામાં હવે રાજ્યમાં દારૂબંધી હટાવવા દિગ્ગજ નેતાઓ અને કેટલાક લોકો માંગણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં દારૂબંધી હટાવવા માટે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે હવે આ દારૂબંધી દૂર કરવાની માગ વચ્ચે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ