યોજના / પ્રધાનમંત્રીની આ યોજનામાં કરો રોકાણ, દર મહિને મળશે 10 હજારનું પેન્શન

pradhanmantri vaya vandana yojana you can get a monthly pension of up to 10 thousand rupees by paying a lump sum

વરિષ્ઠ નાગરિકો માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના લાગૂ કરવામાં આવી છે. એક રીતે 60 વર્ષ અને એનાથી ઉપરના નાગરિકો માટે આ એક પેન્શન યોજના છે. એને એક સામટી રકમની ચુકવણી કરીને ખરીદી શકાય છે. એમાં રોકાણ કરવાનો સમય 31 માર્ચ 2020 સુધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ