રાષ્ટ્રજોગ સંબોધન / કોરોનાની બીજી લહેરની અસર : PM મોદીએ ગરીબો માટે કરી આજે મોટી જાહેરાત

Pradhan Mantri Gareeb Kalyan Anna Yojana to be continued till Diwali: PM Modi

આ વખતના રાષ્ટ્રજોગ પ્રવચનમાં પ્રધાનમંત્રી મોદીએ ગરીબોને દિવાળી સુધી એટલે કે નવેમ્બર સુધી મફત રેશન આપવાની મોટી જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ