ગાંધીનગર / હજારો વિદ્યાર્થીઓના આંદોલન સામે રૂપાણી સરકાર ઝૂકી, બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી તપાસ કરશે

PradeepSinh Jadeja important statement non-secretarial examination gandhinagar

છેલ્લા 36 કલાકથી ચાલી રહેલાં બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ મુદ્દેના હજારો વિદ્યાર્થીઓના આંદોલન સામે રૂપાણી સરકાર ઝુકી છે. ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલાં હજારો વિદ્યાર્થીઓની માંગ રાજ્ય સરકારે સ્વીકારી છે. SIT રચવાનો આદેશ આપ્યો છે. જેમાં ચાર સિનિયર IAS અને IPS અધિકારીઓ SITના સભ્યો હશે જે આ મુદ્દે નિર્ણય લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ