હંગામી બઢતી / પ્રદીપસિંહની મોટી જાહેરાત : ગુજરાતમાં એક ઝાટકે 677 ASIને PSIનું હંગામી પ્રમોશન, જાણો કારણ

Pradeep Singh's big announcement: Temporary promotion of asi to psi in Gujarat

ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે જેને ધ્યાને રાખી  સરકારે આ નિર્ણય કર્યો છે

બ્રેકિંગ ન્યૂઝ