રિ-ટેલિકાસ્ટ / મહાભારતના 'અશ્વત્થામા'એ આમિર ખાનની આ ફિલ્મમાં વિલનનો રોલ નિભાવી મચાવી હતી ધૂમ

pradeep rawat played ashwathama in br chopra mahabharat villain in ghajini

બી આર ચોપડાની મહાભારતથી રાજ બબ્બર, વર્ષા ઉસગાંવકર જેવા ઘણાં સ્ટાર્સે ડેબ્યૂ કર્યું હતું. બધાંએ આ સીરિયલ દ્વારા પોતાના કરિયરમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી, પણ શું તમે જાણો છો કે મહાભારતમાં એવો પણ એક કલાકાર હતો જેણે આ સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવી પછી ફિલ્મોમાં પણ કામ કર્યું છતાં તેને ઓળખ મળી શકી નહીં. ચાલો જણાવીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ