VIDEO / MS Dhoni ફરી રંગમાં, ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરતાં બોલરોના છૂટ્યા પરસેવા, IPL 2023ની નેટ પ્રેક્ટિસ

practice session of ms dhoni ahead of ipl 2023

સીએસકે કેપ્ટન એમએસ ધોનીએ આઈપીએલ 2023 માટે તૈયારી શરૂ કરી દીધી છે. નેટમાં બેટીંગ પ્રેક્ટિસ કરવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ પાવર હિટિંગ કરતા દેખાઈ રહ્યાં છે. માહીના પ્રશંસકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ