વડોદરા / સોખડા મંદિરમાં નવો વિવાદ, હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિનની ઉજવણીને લઈને પ્રબોધ સ્વામી જૂથના ભક્તો કરી પોલીસ ફરિયાદ  

Prabodh Swami group lodge police complaint on 88th day of Hariprasad Swami's manifestation

હરિધામ સોખડા મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસ પુનઃ નવો વિવાદ ઉભો થયો છે. જેને લઈને પ્રબોધ સ્વામી જૂથના ભક્તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ