મનોરંજન / 'આ લોકો શું પાગલ થઈ ગયા છે?' ,'આદિપુરુષ'માં રામ બનેલ પ્રભાસની ચાહકોએ કરી પૂજા, VIDEO જોઈને લોકો ભડક્યા

Prabhas, who became Ram in 'Adipurush', was worshiped by fans, people got angry after seeing the video

પ્રભાસના ચાહકોએ કઇંક એવું કર્યું કે એમનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થયો અને લોકો મૂંઝવણમાં મુકાયા કે 'આ લોકો શું પાગલ થઈ ગયા છે?'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ