હાહાકાર / કોરોના વકરતા કેટલાક રાજ્યોમાં થિયેટર બંધ થતા સાઉથની આ 2 જોરદાર ફિલ્મોની રિલીઝ મોકૂફ

prabhas starrer radhe shyam and ajith kumar starrer valimai postponed

આખા દેશમાં કોરોનાનો વધી રહેલો કહેર હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ડરાવી રહ્યો છે. હાલમાં જરસી, પૃથ્વીરાજ અને RRR જેવી મોટી ફિલ્મોની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે ફિલ્મોની રિલીઝને ટાળવાનું શરૂ થયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ