ભેટ / PM મોદીના જીવન પર બનેલી ફિલ્મ 'મન બૈરાગી'નું પોસ્ટર પ્રભાસે કર્યું રિલીઝ

Prabhas posts first look of man bairagi on narendra modi s birthday

આજે 17 સપ્ટેમ્બરે મોદી પોતાની 69મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે ફિલ્મ નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાલી લોકોને પીએમની લાઇફ પર બનેલી એક સ્પેશ્યલ ફિલ્મ 'મન બૈરાગી'ના ફર્સ્ટ લુકની ભેટ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ