BIG NEWS / સુપરસ્ટાર પ્રભાસની સ્પેનની હોસ્પિટલમાં કરાઇ સર્જરી, ચાહકો મૂકાયા ટેન્શનમાં, જાણો કેવી છે હાલત

prabhas is admitted in a hospital in spain

પ્રભાસને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અભિનેતાની સ્પેનનાં બાર્સિલોનામાં સર્જરી થઇ છે અને આ અકસ્માત તેમની અપકમિંગ ફિલ્મ સાલારનાં સરત પર દુર્ઘટનાને કારણે થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ