સેવા / તેલંગણામાં વરસાદે મચાવ્યો હાહાકાર, બાહુબલી પ્રભાસે મદદ માટે દાન કરી આટલી રકમ

Prabhas donates Rs 1.5 crore for Telangana flood relief

તેલંગણામાં પૂર અને વરસાદનો કહેર હજુ પણ છે, ત્યારે તેલંગણાના મંત્રીના કહ્યાં અનુસાર શહેરમાં 1908 બાદ બીજી વાર રેકોર્ડ તોડ વરસાદ પડ્યો છે. અહીં રહેવાવાળા 37000 લોકોને રાહત શીબીરોમાં મોકલવાનો વારો આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ