સુરક્ષિત રોકાણ / દીકરીના લગ્ન-ભણતર માટે સરકારની બે મોટી યોજના, જાણો તમારા માટે કઈ વધારે સારી

ppf vs sukanya samriddhi yojana know benefits of investing

બાળકીના જન્મ બાદ દરેક માતા-પિતાનો એક જ પ્રયાસ રહે છે કે તેઓ બાળકના સારા ભવિષ્ય માટે સારું રોકાણ પસંદ કરે. સરકાર પણ બાળકનો અભ્યાસ અને લગ્નને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રકારની સ્કીમ લઇને આવતી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ