આતંક / BIG BREAKING : પાકિસ્તાનના પેશાવરની પોલીસ લાઈન મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 28થી વધુના મોત, 150 ઘાયલ

Powerful suicide blast at Peshawar mosque kills 28: Pakistani media reports

પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં સોમવારે બપોરે એક આત્મઘાતી હુમલો થતાં 28થી વધુ નમાઝીઓના મોત થયા હતા અને 150થી વધુ ઘાયલ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ