ક્રિકેટ / પાવર પ્લેમાં દમદાર, ડેથ ઓવર્સમાં બેકાર : 19મી ઓવર ભુવી માટે ડરામણું સપનું બની

Powerful in power play, idle in death overs: 19th over becomes a nightmare for Bhuvi

ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમારે પોતાની ડેબ્યૂ ટી-૨૦ મેચ પાકિસ્તાન સામે ૨૫ ડિસેમ્બર-૨૦૧૨ના રોજ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ ૧૦ વર્ષ થઈ ગયાં છે અને ભુવી હજુ પણ ટીમ ઇન્ડિયાના બોલિંગ આક્રમણનો મહત્ત્વનો હિસ્સો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ