આફત / ચીન બાદ જોરદાર ભૂકંપથી ધ્રુજી ઉઠયું જાપાન, સુનામીની ચેતવણી

Powerful Earthquake Strikes off Northwestern Japan; Tsunami Advisory Issued

ચીન બાદ જાપાનમાં તાજેતરમાં જોરદાર ભૂંકપના ઝાટકા અનુભવાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. આ ઘટના બાદ સ્થાનીક હવામાન વિભાગે દેશમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમુદ્રમાં 4 ફુટ ઉંચે મોજા ઉછળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ