ભાવ વધારો / સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો: પ્રતિ યુનિટ 80 પૈસા સુધી વધી શકે છે વીજળીનું બીલ

power tarrif hike india to import over 7 crore tonn coal

દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં કોલસાનું ઉત્પાદન થઈ રહ્યું નથી. ચોમાસાના કારણે કોલસાના ઉત્પાદનને પણ અસર થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ