મુંબઈ / મુંબઇના કેટલાક વિસ્તારોમાં વીજ સપ્લાય શરૂ, 2 કલાક બંધ રહ્યો વીજ સપ્લાય, મહારાષ્ટ્ર સરકાર કરાવશે તપાસ

Power supply in some parts of Mumbai begins

મુંબઇના કેટલાક વિસ્તારોમાં પાવર સપ્લાય રિસ્ટોર કરવામાં આવ્યો છે. જેને પગલે મુંબઈની થોડાક સમય માટે થંભી ગયેલા કામ ફરીથી શરુ કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં ફરી વીજળી સપ્લાય શરુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ