નર્મદા / પૂછ્યા વગર ગામમાં ઘૂસ્યા તો ગાડી પાછી નહીં જઈ શકે: AAP ધારાસભ્યએ વીજ અધિકારીઓને બતાવ્યો પાવર

'Power' of AAP MLA Chaitar Vasava from Narmada Dediapada

નર્મદાના ડેડિયાપાડાથી AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો 'પાવર', વીજ અધિકારીઓને કહ્યું કે, પૂછ્યા વગર ગામમાં ઘૂસ્યા તો ગાડી પાછી નહીં જવા દઇએ

બ્રેકિંગ ન્યૂઝ