ખુશખબર / સરકાર રસોઈ બનાવવા માટે ગેસ કરતા સસ્તો વિકલ્પ આપશે, જાણો શું છે પ્લાન?

power ministry plans to make households shift to electric cooking

કેન્દ્રીય વીજળી મંત્રી (Power Minister) આર કે સિંહે કહ્યું છે કે સરકારે ગરીબોની મદદ માટે રસોઇ બનવા માટે વિદ્યુત (વીજળી)ના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો વિચાર કરી રહી છે. વીજળી મંત્રાલયના નિવેદન અનુસાર મંત્રીએ કહ્યું કે સમાજમાં ગરીબ લોકોને પોતાની રોજે-રોજની જરૂરિયાત પુરી કરવા માટે સસ્તા વિકલ્પ તરીકે વીજળી ઉપલબ્ધ કરાવામાં આવશે. જેનાથી ન માત્ર દેશ આત્મનિર્ભરતા તરફ અગ્રેસર થશે, પરંતુ આયાત (પેટ્રોલિયમ) પર નિર્ભરતા ઘટાડવા માટે મદદ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ