પાવર કાપ / ગીર સોમનાથના તમામ ગામો અંધારપટમાં, અમરેલીના પણ 700 ગામોમાં વીજળી ગુલ, જાણો કારણ

Power cuts in all villages of Gir Somnath and 700 villages of Amreli

અમરેલીના 11 તાલુકા મથકોના ગામડાઓમાં વીજળી ગુલ, ગીર સોમનાથના તમામ ગામો અંધારપટમાં ફેરવાયા, ભારે વરસાદ જતા લોર્ડ શેડિંગનું કારણ આપી કાપ મુકાયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ